Saundarya Ni Nadi Narmada - Gujarati eBook

Saundarya Ni Nadi Narmada - Gujarati eBook

by Amrutlal Vegad

216 pages· 2013· ISBN 9789351220954
About
દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ગુજરાતી પુસ્તક 'સૌંદર્યની નદી નર્મદા'ને મળ્યો છે. મધ્યપ્રદેશમાં રહેવાના લીધે ગુજરાત જોડે સંપર્ક લગભગ તૂટી ગયો હતો. ગુજરાતી લેખન થકી એ પાછો જોડાઈ ગયો છે. જે ગુજરાત મારાથી દૂર ચાલ્યું ગયું હતું, નર્મદામૈયાએ એ મને પાછું અપાવ્યું છે. -- અમૃતલાલ વેગડ

Discuss Saundarya Ni Nadi Narmada - Gujarati eBook with other readers

Join or start a book club for Saundarya Ni Nadi Narmada - Gujarati eBook on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.

Frequently asked questions

How do I join a book club for Saundarya Ni Nadi Narmada - Gujarati eBook?

Sign up free on Readfeed, then browse public clubs or start your own club with Saundarya Ni Nadi Narmada - Gujarati eBook as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.

Can I discuss Saundarya Ni Nadi Narmada - Gujarati eBook with other readers online?

Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about Saundarya Ni Nadi Narmada - Gujarati eBook with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.

Is Readfeed free?

Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.