Parikrama Narmada Maiya Ni - Gujarati eBook

Parikrama Narmada Maiya Ni - Gujarati eBook

by Amrutlal Vegad

176 pages· 2013· ISBN 9789351220930
About
જે પુસ્તક હમણાં વાંચીને હાથમાંથી હેઠું મૂક્યું, પણ હૃદયમાં પૂરું છપાઈ-છવાઈ ગયું છે, તે છે શ્રી અમૃતલાલ વેગડનું 'સૌંદર્યની નદી નર્મદા'. એમનું પહેલું પુસ્તક 'પરિક્રમા નર્મદા મૈયાની' પણ ખૂબ જ વખણાયું. પછીનું આ બીજું પુસ્તક. આ બે એમના કીર્તિદા પુસ્તકો છે. શ્રી વેગડની પરિક્રમા સૌંદર્યમુગ્ધ સર્જકની છે. આ પુસ્તક વાંચીને વાચકમાં જેટલી શ્રદ્ધા-ભક્તિ પ્રગટશે, તેથી વધુ તો એની સૌંદર્યદૃષ્ટિ ઊઘડશે. પુસ્તકમાં માત્ર નદીનું જ સૌંદર્ય નથી ઊતર્યું, ભારતવર્ષનું ભાતીગળ સૌંદર્ય પણ કંડારાયું છે. એમની સરળ શૈલીમાં વિનોદની ધારા પણ વહે છે. પ્રવાસ સાહિત્યમાં આ બે પુસ્તકો નોખા-અનોખાં લાગે એવાં છે. - જયન્ત પાઠક

Discuss Parikrama Narmada Maiya Ni - Gujarati eBook with other readers

Join or start a book club for Parikrama Narmada Maiya Ni - Gujarati eBook on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.

Frequently asked questions

How do I join a book club for Parikrama Narmada Maiya Ni - Gujarati eBook?

Sign up free on Readfeed, then browse public clubs or start your own club with Parikrama Narmada Maiya Ni - Gujarati eBook as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.

Can I discuss Parikrama Narmada Maiya Ni - Gujarati eBook with other readers online?

Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about Parikrama Narmada Maiya Ni - Gujarati eBook with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.

Is Readfeed free?

Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.