Steve Jobs - Gujarati eBook

Steve Jobs - Gujarati eBook

Authorized Biography of Co-Founder of Apple, Inc.

by Walter Isaacson

ISBN 9789381336236
About
આ એવા ઉદ્યોગપતિનું જીવનચરિત્ર છે, જેણે સાબિત કરી બતાવ્યું છે કે Innovation, Perfection અને Quality ના આગ્રહથી તમે કઈ રીતે એવી Products આપી શકો જેનાથી માનવજાત હરણફાળ ભરી શકે. સ્ટીવ જોબ્સના જીવનમાં અકલ્પનીય બનાવો બન્યા હોવા છતાં 'કશુંક કરી છૂટવાની' તીવ્ર તમન્નાથી તેમણે Apple કંપનીની સ્થાપના કરી. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે Product કેવી રીતે બનાવવી, તેનું માર્કેટિંગ કેવી રીતે કરવું, લોકો કંપની માટે વફાદારીથી કામ કરી શકે તે માટે તેમને પ્રેરણા આપવી તેમ જ એવી કંપનીનું સર્જન કરવું કે જેની પ્રત્યેક પ્રોડક્ટસ Great Qualityનો પર્યાય બની જાય. કળા અને ટેક્નોલોજીના અકલ્પનીય સમન્વય દ્વારા તેમણે iMac, iPod, iPhone અને iPad થી નવા વિશ્વાનાં દરવાજા આપણા માટે ઉઘાડી આપ્યા છે. ૨૧મી સદીના આ મહારથીના જીવનચરિત્ર માટે લેખકે સ્ટીવ જોબ્સના સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ, હરીફો તથા તેના ૪૦થી વધુ ઇન્ટરવ્યૂઝ લીધા છે. એન્ડ વન મોર થિંગ... આ પુસ્તકને સમજવાથી તમારા વર્તમાન કરતા તમારું ભવિષ્ય ચોક્કસ સુધરશે તેની iGuarantee છે.

Discuss Steve Jobs - Gujarati eBook with other readers

Join or start a book club for Steve Jobs - Gujarati eBook on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.

Frequently asked questions

How do I join a book club for Steve Jobs - Gujarati eBook?

Sign up free on Readfeed, then browse public clubs or start your own club with Steve Jobs - Gujarati eBook as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.

Can I discuss Steve Jobs - Gujarati eBook with other readers online?

Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about Steve Jobs - Gujarati eBook with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.

Is Readfeed free?

Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.