
સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi
by M. K. Gandhi
Story of My Experiments with Truth (Gujaratii) By M.K.Gandhi
મો. ક. ગાંધી - મો. ક. ગાંધી
Pages - 620
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યાછે.
મોહનદાસ કરમચંદ ગાંધી (ઓકટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.
Discuss સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi with other readers
Join or start a book club for સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi on Readfeed. Live chat, shared reading progress, and AI discussion questions — free to get started.
Frequently asked questions
How do I join a book club for સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi?
Sign up free on Readfeed, then browse public clubs or start your own club with સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi as the current read. Invite friends with a share link and discuss together with live chat and AI discussion questions.
Can I discuss સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi with other readers online?
Yes. Readfeed book clubs let you chat live, share progress, and join discussions about સત્યના પ્રયોગો અથવા આત્મકથા: by M.K. Gandhi with readers worldwide — whether your club is virtual, in-person, or hybrid.
Is Readfeed free?
Yes. Creating an account and joining book clubs is free. Sign up to find readers who love the same books and start discussing today.